સિંદુરિયા થાપા શિવજી ચિત્રકથા માં શિવાજીને ઘણી બધી ચિત્ર કથાઓ જણાવવામાં આવી છે.. જેનાથી બાળકોમાં ઇતિહાસનું જ્ઞાન આવે છે શિવાજીના જન્મથી જન્મની બધી જ યુદ્ધની સ્થિતિ નું વર્ણન આમાં કરવામાં આવી છે. જેમાં એક થી લઈને 50 સુધીની વાર્તાઓ દર્શાવવામાં આવી છે. જેમકે વિદ્રોહનો શંખ ફૂંકાયો પણ ,પછ જીજાબાઈને આવ્યા બાળ... તમને મળશે રિઝનેબલ પ્રાઈઝ માં સો પ્લીઝ પપ્લેસ ધ ઓર્ડર 👍❤️📚