3
Direct Indirect At A Glance
ડાયરેકટ - ઈનડાયરેકટની ઊંડાણપૂર્વકની સરળ સમજૂતી
નીચેના પ્રકારોના વાક્યોના ઈનડાયરેકટ કરવાની પદ્ધતિનો સમાવેશ કરેલ છે.
• विधान • પ્રશ્નાર્થ • આજ્ઞાર્થ • ઈચ્છાદર્શક • Let • Question Tag
પુષ્કળ વ્યવહારૂ ઉદાહરણો અને તેનું ગુજરાતી .
સ્વાધ્યાય અને તેના જવાબો
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અગાઉ પુછાયેલા વાકયોનો સમાવેશ.
એક નજરે અભ્યાસ કરવા માટે ઉપયોગી ચાર્ટસ
કંટાળાજનક લાબું વર્ણન બીલકુલ નહિ.
કોષ્ટકીય અને આકર્ષક રજૂઆત.
નવા અંગ્રેજી શબ્દોના ઉચ્ચાર અને અર્થ તે જ જગ્યાએ.
પ્રાથમિકથી સ્નાતક સુધીનાં વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો, શિક્ષકો, સ્પોકન-જનરલ ઈંગ્લીશ કરનારા તથા કોઈ પણ અંગ્રેજી ભાષા શીખનાર માટે અતિ ઉપયોગી.
ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તથા MBA, MCA વગેરેની પ્રવેશ પરીક્ષાની તૈયારીમાં બહુ જ ઉપયોગી.
સારો કાગળ અને ટકાઉ બાઈન્ડીંગ.
પરવડે તેવી કિંમત
Condition: Like New
Brand: Purewit Publication
Buy now ₹190
Brand
Purewit Publication
From Ahmedabad, Gujarat
Nilesh J Trivedi
Active 4 hours ago
I am English subject faculty. 20+ years of experience in State and Central Govt. exams.
Share item with friends
Get 100 Coins when they buy & 200 Coins when they sell